Published by : Rana Kajal
તાજેતરમાં CBI એ સ્વતંત્ર પત્રકાર પર DRDO સેનાની જાસૂસી કરવા અંગે ગુનો નોંધ્યો છે… ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન DRDO તથા લશ્કરને લગતી અતિ સંવેદન શીલ માહીતી ઍકત્રિત કરવાં બાબતે તેમજ આ તમામ માહીતી અન્ય દેશોની ગુપ્તચર એજન્સીઓ ને પહોચાડવા બાબતે CBI એ ઍક સ્વતંત્ર એટલેકે ફ્રીલાન્સ જર્નલિસ્ટ સામે ફરીયાદ નોધી છે. વિવેક રઘુવંશી નામના આ સ્વતંત્ર પત્રકાર તેમજ તેની સાથે નિકટના સંબંધ રાખનારા એવા વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. જયપુર તેમજ NCR રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં 12 સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.