Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessDisney બાદ હવે Yahooમાં પણ થઈ છટણી...20 ટકાથી વધુ કર્મચારીઓની નોકરી છૂટી...

Disney બાદ હવે Yahooમાં પણ થઈ છટણી…20 ટકાથી વધુ કર્મચારીઓની નોકરી છૂટી…

Published by : Rana Kajal

મોટી મોટી ટેક કંપનીઓ હાલ કર્મચારીઓની છટણીઓ કરી રહી છે. છટણીના દોર વચ્ચે Yahoo દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે તે પણ હવે છટણી કરશે. મળતી જાણકારી અનુસાર, કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. કંપની તેના એક યુનિટમાંથી કુલ કર્મચારીઓના 20%થી વધુની છટણી કરશે. રિપોર્ટ અનુસાર, આ છટણીથી Yahooના 1,600થી વધુ કર્મચારીઓને અસર થઇ શકે છે.

ગઈકાલે Yahooમાં કામ કરતા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કંપનીના 12 ટકા એટલે કે એક હજાર કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે અને આગામી 6 મહિનામાં કંપનીના બાકીના 8 ટકા એટલે કે 600 લોકોની છટણી કરવામાં આવી શકે છે. નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય આર્થિક સમસ્યાઓના કારણે નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!