ED દ્વારા કૌભાડ અંગે ઍક પછી ઍક તપાસ અને પુછપરછ કરાઈ રહી છે. તેવામાં તાજેતરમાં ગઇ કાલે બુધ વારે ED દ્વારા વિડિયો કોન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુ ગોપાલ ધૂતની પૂછપરછ કરવામાં આવી હતી. બેંકે તમામ નિયમો બાજુએ રાખી લોન આપી હતી. જે અંગે તપાસ ચાલી રહી છે. રૂ ૧૮૭૫ કરોડના icici બેકના વિડિયો કોન કંપનીને અપાયેલ ધિરાણ અંગે પૂછ પરછ થઈ રહી છે. અત્રે નોંધવું રહ્યું કે માર્ચ ૨૦૧૯ના સમય અરસામાં આજ કેસના અનુસંધાને ધૂતના નજીકના નુપાવર રીન્યુવેબ્લસના ડિરેકટરની પૂછ પરછ કરી હતી. સાથે જ આઇ સી આઈ સી આઇ બેંકના એમ ડી અને સીઈઓ ચંદા કોચર તથા તેના પતિ દીપક કોચરની કચેરીઓ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન કર્યુ હતુ.
ED દ્વારા વિડિયોકોનના ચેરમેન ધૂતની કરાયેલ પુછપરછ..
RELATED ARTICLES