Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalFIFA વર્લ્ડ કપ 2022ની પહેલી મેચ ટ્વિટર પર.... એલોન મસ્કની મોટી જાહેરાત.....

FIFA વર્લ્ડ કપ 2022ની પહેલી મેચ ટ્વિટર પર…. એલોન મસ્કની મોટી જાહેરાત…..

FIFA વર્લ્ડ કપને લઇ એલોન મસ્કે મોટી જાહેરાત કરી  છે. તેમણે જણાવ્યું છે કે ફિફા વર્લ્ડ કપની આ પ્રથમ મેચનું લાઈવ કવરેજ અને રિયલ ટાઈમ કોમેન્ટ્રી માત્ર ‘ટ્વિટર’ પર જોઈ શકે છે. આ વર્ષે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી, FIFA વર્લ્ડ કપની 22મી આવૃત્તિ કતારમાં રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ રવિવારે 20 નવેમ્બરના રોજ કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાશે.Twitter પર શ્રેષ્ઠ કવરેજ અને રીઅલ-ટાઇમ કોમેન્ટ્રી જુઓ.શનિવારે આ અંગે માહિતી આપતાં ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે ટ્વીટ કર્યું, ‘રવિવારે વર્લ્ડ કપની પ્રથમ મેચ છે. Twitter પર શ્રેષ્ઠ કવરેજ અને રીઅલ-ટાઇમ કોમેન્ટ્રી જુઓ. જો કે, એલોન મસ્કે પોતાના ટ્વીટમાં એ ઉલ્લેખ કર્યો નથી કે તેઓ કયા વર્લ્ડ કપની વાત કરી રહ્યા છે, પરંતુ નોંધનીય છે કે રવિવારથી ફીફા વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે.

પ્રથમ મેચ કતર અને એક્વાડોર વચ્ચે રમાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચની વાત કરીએ તો આ વખતે આ વર્લ્ડ કપની યજમાની કરી રહેલા કતર અને એક્વાડોર વચ્ચે રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 32 ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર ટીમો રાખવામાં આવી છે જેમાંથી બે ટીમો આગળના રાઉન્ડમાં જશે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!