Published By : Patel Shital
- 100 કલાકમાં 100 કિલોમીટર માર્ગ બનાવી રેકોર્ડ સર્જ્યો…
રાષ્ટ્રીય ધોરીમાર્ગની બિસ્માર હાલત અંગે NHAI નેશનલ હાઇવે ઓથોરિટીની વારંવાર ટીકા કરવામાં આવે છે. ત્યારે NHAI દ્વારા 100 કલાકમાં 100 કિલોમીટરનો રસ્તો તૈયાર કરી નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
NHAI એ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ થી અલીગઢ એક્ષપ્રેસ-વે પર 100 કલાકમાં 100 કિલોમીટર રસ્તો બનાવી એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરેલ છે. આ અગાઉ પણ NHAI દ્વારા 105 કલાકમાં 75 કિલોમીટર રસ્તો બનાવી રેકોર્ડ સર્જ્યો હતો.