- 100 કરતાં વધુની ધરપકડ…
NIA અને ED દ્વારા PFIના નેતાઓના કાર્યાલય અને નિવાસ સ્થાનો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અને 100 કરતા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દેશનાં કેરલ, તમિલનાડુ અને કર્ણાટક તેમજ અન્ય રાજ્યોમાં રાષ્ટ્રિય તપાસ એજન્સી NIA અને ID દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા PFI નાં નેતાઓ અને અગ્રણી કાર્યકરોના નિવાસ સ્થાને દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જેમાં વાંધાજનક દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવતાં 100કરતાં વધુની ધરપકડ કરવામાં આવી હતી.