Published by : Vanshika Gor
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો દ્વારા મન કી બાત કાર્યક્રમની સંબોધિત કરે છે જ્યાં તેઓ ભારતના નાગરિકો સાથે રૂબરૂ થાય છે ટૂંક સમયમાં આ કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છો આ પ્રસંગે 100 નો સિક્કો બહાર પાડવામાં આવશે સિક્કા પર મનકી બાત 100 લખેલું હશે માઈક્રોફોન પણ બનાવવામાં આવશે અને 2023 લખેલું હશે
30 એપ્રિલે પીએમ મોદીના મન કી બાત એપિસોડ પ્રસારિત થશે જેને લઈને ભાજપ દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી રહ્યું છે એક લાખથી વધુ બુથ પરથી તેનું પ્રસારણ કરવાની યોજના બનાવી છે આ સાથે પાર્ટી ઈચ્છે છે કે તેનું સમગ્ર વિશ્વમાં પ્રસારણ થવું જોઈએ ભાજપનું કહ્યું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં છે એટલા માટે તેનો વિશ્વભરમાં પ્રસારણ થવું જોઈએ આ માટે સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ સાથે રહેશે દરેક લોકસભા મતવિસ્તારમાં 100 જગ્યાએ 100 લોકો મન કી બાત સાંભળશે પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત લોકોને પણ સન્માનિત કરવામાં આવશે જેમનો ઉલ્લેખ પીએમ મોદીએ મનકી બાત કર્યો છે પીએમ મોદીની મન કી બાતે પ્રસારણ 3 ઓક્ટોબર 2014 ના રોજ દશેરાના દિવસથી શરૂ થયું હતું