Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર...

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર યોજાયો

ગત ૨૩મી જુલાઈના રોજ ગાંધીનગરની એન.એફ.એસ.યુ. ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો ઈ-એફ.આઈ.આર.માં મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પળે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે આ સેવાનો લાભ લઇ શકે તે માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર યોજાયો હતો

જેમાં ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈએ રહીશો અને શાળાના વિદ્યાર્થીઓને ઈ-એફ.આઈ.આર અંગે માર્ગ દર્શન આપ્યું હતું આ સેમિનારમાં પી.આઈ.આર.એન.કરમટીયા,ઉદ્યોગકાર મહેશ પટેલ,પ્રવીણ તરૈયા,નરેશ પુજારા,હરેશ પટેલ અને ઉદ્યોગકારો તેમજ શાળા વિદ્યાર્થીઓ સહીત રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!