Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વર જી.આઈ.ડી.સીની જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા બે કામદાર પટકાતા ગંભીર...

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા બે કામદાર પટકાતા ગંભીર…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડતા નીચે પડી ગયેલ બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નાગર-૨મા રહેતા ૨૬ વર્ષીય હૈદર અલી સફીઉદ્દીન અને બીલાશ રંજન ગાયન ગત તારીખ-૫મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જેન્ટીવા કંપનીમાં ૬ મીટરની ઉંચાઈએ પેનલ સીલીંગ ઉપર ઉભા રહી એ.સી. ફીટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન પેનલ સીલીંગ તૂટી પડતા બંને બે કામદારો નીચે પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરઈ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બીલાશ રંજન ગાયનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.સી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!