Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઆણંદ એક્સપ્રેસ હાઈવે પર ઊભી ટ્રકમાં કાર ઘૂસી, અકસ્માતમાં ડાકોરના ૩ યુવાનોના...

આણંદ એક્સપ્રેસ હાઈવે પર ઊભી ટ્રકમાં કાર ઘૂસી, અકસ્માતમાં ડાકોરના ૩ યુવાનોના મોત નિપજયા….

ગુજરાત રાજયમાંથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવે પર અક્સ્માતના બનાવ વધી રહયા છે રવિવારે મોડી રાત્રે આણંદ નજીક થયેલ અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા.

ગુજરાતમાં પણ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે. દરમિયાન એક્સપ્રેસ વે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે આણંદ એક્સપ્રેસ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ એક કાર એકાએક આવીને ઘૂસી જતાં એકસાથે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જેના લીધે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.

આણંદ એક્સપ્રેસ હાઇવે પર મોડી રાત્રે ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી હતી. વિગતો અનુસાર આણંદ એક્સપ્રેસ હાઇવે પર ખંભોળજ પોલીસ મથક વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઊભેલી એક ટ્રક પાછળ એક કાર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર તમામ લોકોના મોતના અહેવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security