Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ગુજરાત વિધાનસભા ચુંટણી માટે આમ આદમી પાર્ટીએ તેઓના ઉમેદવારોની 12મી યાદી જાહેર...

ગુજરાત વિધાનસભા ચુંટણી માટે આમ આદમી પાર્ટીએ તેઓના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી…

  • અત્યારસુધીમાં AAPના 158 ઉમેદવારો જાહેર…

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ આજે 12મી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે આમ આદમી પાર્ટીના વિધાનસભાની ૧૮૨માંથી વધુ 7 બેઠકો માટે મૂરતિયાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 12 યાદી જાહેર કરી છે. અત્યારસુધીમાં AAPના 158 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે તો યુવરાજસિંહે નામ પરત ખેચતા સુહાગ પંચાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security