Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઠંડીનો વધુ ઍક રાઉન્ડ આવશે…હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી...

ઠંડીનો વધુ ઍક રાઉન્ડ આવશે…હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી…

Published by : Rana Kajal

ગુજરાત રાજયમાં હજી પણ ઠંડીનો ઍક રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.તેમણે એમ પણ જણાવ્યુ છેકે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ઠંડીનુ વાતાવરણ રહેશે…ગુજરાત રાજયમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.આ આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉંડ આવશે. આજથી જ ઠંડીમા વધારો થશે. દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યકત કરવામ આવી છે. આ જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાય છે. બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. 24 કલાકમા જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વરસાદની આશંકા છે.

અંબાલાલ પટેલ દ્વારા મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં વરસાદ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ આગામી બે દિવસ સુધી હળવો વરસાદ, પંજાબ , બંગાળ, સિક્કિમમાં થોડા કલાકો સુધી ધુમ્મસ, ગુજરાતના દરિયાકાંઠા નજીક 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામા આવી છે. આમ હજી ઠંડીના દિવસો પુર્ણ થયા નથી હજી ઠંડીનો ઍક રાઉન્ડ બાકી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!