Published By : Aarti Machhi

મેષ રાશિફળ
તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે.

વૃષભ રાશિફળ
આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે. કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે.

મિથુન રાશિફળ
તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજ ના દિવસે ધન હાનિ થવાની સંભાવના છે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે.

કર્ક રાશિફળ
માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરાં કામ પૂરાં કરવામાં મદદ કરશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે.

સિંહ રાશિફળ
તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થયી શકે છે. તમેએવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. આજે તમને માનસિક શાંતિ નો અનુભવ થશે.


તુલા રાશિફળ
જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે.

વૃશ્વિક રાશિફળ
તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઉંચાઈઓ આપી શકો છો. નવા વિચારો ઉત્પાદક હશે.

ધન રાશિફળ
આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે.

મકર રાશિફળ
આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે.

કુંભ રાશિફળ
તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પુરી શક્યતા છે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે.

મીન રાશિફળ
તમારૂં ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પુરી શક્યતા છે. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. આ રાશિના લોકોએ આજે આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.