Published By : Aarti Machhi

મેષ રાશિફળ
યુવાનોની કોઈપણ સમસ્યાનું નિરાકરણ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદથી થઈ શકે છે. ઘરમાં મહેમાનો અને સંબંધીઓ સાથે યોગ્ય આતિથ્ય કરો.આનાથી સંબંધોમાં મધુરતા આવશે. જો તમને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળે, તો તરત જ તેનો લાભ લો.

વૃષભ રાશિફળ
આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ જણાય. રાજકીય-સરકારી-ખાતાકીય કામકાજ થઈ શકે.

મિથુન રાશિફળ
આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. કામકાજમાં પ્રતિકુળતા જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

કર્ક રાશિફળ
આપના કામમાં આકસ્મિક-સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આવક જણાય.

સિંહ રાશિફળ
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.


તુલા રાશિફળ
આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે

વૃશ્વિક રાશિફળ
આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. અન્યનો સાથ મળી રહે. અગત્યના નિર્ણય લઈ શકાય.

ધન રાશિફળ
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મકર રાશિફળ
આપની બુધ્ધિ-મહેનત-અનુભવ-આવડતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય

કુંભ રાશિફળ
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે. કામકાજમાં મન લાગે નહીં

મીન રાશિફળ
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સહકાર્યકરવર્ગ મદદરૂપ થાય.