Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalદક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમક હાજરી...

દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમક હાજરી…

Published By : Patel Shital

  • ચિંતિત થયેલા G-7 દેશોએ ચીનને કડક સંદેશ આપ્યો…
  • વિશ્વમાં વેપાર અંગે સુસ્તી અંગે ચિંતા વ્યક્ત કરાઈ…

હાલમાં જાપાનના હિરોશીમા ખાતે G-7 દેશોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમક હાજરીના પગલે ચિંતિત થયેલા G-7 દેશોએ ચીનને કડક સંદેશ આપ્યો હતો.

આ ઉપરાંત ચીનની સામે વેપાર મુદ્દે કડક નિયંત્રણો મુકવા પણ ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે યુક્રેન યુદ્ધ બાદ રશિયા સામે પણ વધું કડક પગલા ભરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે તિબેટ અને શિંન જીયાંગ પ્રાંતમાં માનવાધિકાર અંગે પણ યોગ્ય કરવા નક્કી કરાયુ હતું.

G-7 માં વિશ્વમાં હાલની જે વ્યાપાર પરિસ્થિતિ છે તે અંગે ખાસ ચર્ચા કરી ચિંતા વ્યક્ત કરાઈ હતી. હાલમાં વિવિઘ દેશોના સંબંધોમાં આવેલ ખટાશના પગલે વેપારમાં સુસ્તી આવી ગઈ છે. જેના પગલે  વિશ્વની આર્થિક પ્રગતિમાં રૂકાવટ આવેલ હોવાનુ વિવિઘ દેશોએ જણાવી આ સમસ્યાના નિવારણ અંગે યોગ્ય કરવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!