Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Update ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 15 મે વચ્ચે યોજાશે

 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 15 મે વચ્ચે યોજાશે

કેન્દ્રીય માધ્યમ શિક્ષણ બોર્ડ (CBSE) પ્રેક્ટિકલ પરીક્ષા, પ્રોજેક્ટ અને ઈંટર્નલ આસિસ્ટમેંટ એક જાન્યુઆરીથી શરુ થવાની છે. તો વળી સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાની બોર્ડની પરીક્ષાની ડેટશીટની રાહ જોઈ રહ્યા છે. એક બાજૂ તમામ સ્ટેટ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાઈમટેબલ જાહેર કરી દીધા છે. તો વળી સીબીએસઈ બોર્ડ 2023નું શીડ્યૂલ (Board exam 2023 schedule) જાહેર નથી કર્યું.
ટૂંક સમયમાં જ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરશે. ટાઈમટેબલ આ અઠવાડીયે જાહેર થવાની સંભાવના છે. જો કે બોર્ડ તરફથી તેને લઈને કોઈ ઘોષણા કરવામાં આવી નથી. સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરુ થવાની સંભાવના છે.સીબીએસઈએ પોતાની સ્કૂલોને જાહેર કરેલા સર્કુલરમાં કહ્યું છે કે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં આયોજીત થશે અને માર્ચમાં પુરી થશે. ત્યારે આવા સમયે સ્કૂલોના નિર્માણ અથવા કોઈ અન્ય ગતિવિધિથી બચવું જોઈએ, જેમાં 15 ફેબ્રુઆરીથી 15 મે, 2023ની વચ્ચે થર્ડ પાર્ટી હસ્તક્ષેપ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત બોર્ડે સ્કૂલોને નિર્દેશ આપ્યા છે. કે, તે સમય દરમિયાન કોઈની રજા મંજૂરી કરવામાં ન આવે, અપવાદ સ્વરુપે કોઈ મેડિકલ કારણ હોય તો અલગ વાત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!