Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentબોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનની ટીમે કબડ્ડી સિઝનનું ટાઇટલ જીત્યા બાદ અભિનેતાએ ખુશી...

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનની ટીમે કબડ્ડી સિઝનનું ટાઇટલ જીત્યા બાદ અભિનેતાએ ખુશી વ્ય્ક્ત કરી…

અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થરે પ્રો કબડ્ડી લીગ સીઝન 9 નો ખિતાબ જીત્યો છે. સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમા અભિનેતા ટીમની જીતની ખુશીમાં પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ભરેલા સ્ટેડિયમની સામે ડાન્સ કર્યો છે. આ ખાસ પ્રસંગની શાનદાર તસવીરોમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા પોતાની ટીમના વિજેતા બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.

અભિષેકે પોતાની ટીમ સાથે અનેક તસવીરો પોસ્ટ કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી.તેણે લખ્યું- ટીમ પર ગર્વ છે..તો અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. પ્રથમ તસ્વીરમાં આરાધ્યા ટ્રોફી પકડી રહી છે. બીજી તસવીરમાં ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા ટ્રોફી સાથે છે. અંતે આરાધ્યા અને ઐશ્વર્યા સેલ્ફી લઈ રહ્યા છે. કેપ્શનમાં લખ્યું છે – જયપુર પિંક પેન્થર્સ પ્રો કબડ્ડી સીઝન 9 ની ચેમ્પિયન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!