Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalબ્રિટન સરકારે પ્રતિબંધ મૂક્યો… ટીપુ સુલતાનની બંદૂકને દેશની બહાર ન લઈ જવા...

બ્રિટન સરકારે પ્રતિબંધ મૂક્યો… ટીપુ સુલતાનની બંદૂકને દેશની બહાર ન લઈ જવા આદેશ…

Published by : Rana Kajal

બ્રિટન સરકારે આદેશ બહાર પાડ્યો છે આ આદેશ મુજબ ટીપુ સુલતાનની બંદૂકને દેશની બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે…માત્ર ભારતમાંં જ નહી પરંતુ વિશ્વમાં હજીપણ ખ્યાતિ પ્રાપ્ત એવા રાજવી ટીપુ સુલતાનની બંદૂકને સાચવવા માટે બ્રિટન સરકારે આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ ટીપુ સુલતાનની બંદૂકને બ્રિટનની બહાર લઈ જકાશે નહીં.. ટીપુ સુલતાનની બંદૂક આજે પણ લોકોમા આકર્ષણ જમાવી રહી છે. ભારતમા 18 મી સદીમાં બનેલી આ દુર્લભ ઍવી બંદૂકની કિંમત આશરે 2 મિલિયન પાઉન્ડ આંકવામાં આવી રહી છે. ઍવુ મનાઈ રહ્યું છે કે 200 કરતા વધુ વર્ષ પહેલાં વર્ષ 1793 અને 1794 વચ્ચેના સમયમા આ 14 બોરની બંદૂક ખાસ શૂટિંગ ગેમ્સ માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જેને અસદ મુહમ્મદ ખાને તૈયાર કરી હતી. સોના ચાંદીથી જડેલી આ બંદૂકની લંબાઈ 138 સેમી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!