Published By:-Bhavika Sasiya
ભરૂચ જિલ્લામાં આજે તા 16 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં સવારે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન સરેરાશ 8.1 મીમી વરસાદ વરસ્યો હતો.
વધુ વિગતે જોતા અંકલેશ્વર તાલુકામાં 6 મીમી, આમોદ તાલુકામાં 3 મીમી, જંબુસર તાલુકામાં 5 મીમી, ઝઘડિયા તાલુકામાં 10 મીમી, નેત્રંગ તાલુકામાં 9 મીમી, ભરૂચ તાલુકામાં 13 મીમી, વાગરા તાલુકામાં 4 મીમી વાલિયા તાલુકામાં 23 મીમી મળી કુલ 73મીમી વરસાદ વરસ્યો હતો હાંસોટ તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. હવામાન ખાતા દ્વારા આવનારા 48 કલાક દરમિયાન જિલ્લામાં સામાન્ય વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે