Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalમે મહિનાથી સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનમાં કરશે ઘટાડો…તેલનાં ભાવમાં વધારો થાય તેવી...

મે મહિનાથી સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનમાં કરશે ઘટાડો…તેલનાં ભાવમાં વધારો થાય તેવી ધારણા…

Published By : Parul Patel

આવનાર મે મહિનાથી સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરે તેવી શકયતા જણાઈ રહી છે. ઓપેક દેશોના સભ્ય એટલે કે વિશ્વના તેલ ઉત્પાદક દેશોના સભ્ય એવા સાઉદી અરેબિયાએ આવનાર મે મહિનાથી તેલના ઉત્પાદનમાં રોજના 5 લાખ બેરલનો ઘટાડો કરવાની યોજના બનાવી છે. જો આ યોજના મુજબ રોજના તેલના ઉત્પાદનમાં ઘટાડો થશે, તો વિશ્વમાં તેલની તંગી અને સાથે જ ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે . જોકે સાઉદી અરેબિયા ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણય અંગે હજી ઑપેક અને નોન ઓપેક દેશો જોડે ચર્ચા વિચારણા કર્યાં બાદ અમલમાં મુકશે એમ જાણવા મળ્યું છે. આ પગલાને સાઉદી અરેબિયાના સુત્રો સાવચેતીના પગલા તરીકે વર્ણવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!