Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરાજસ્થાન દેશમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ... ગુજરાતનો ચોથો ક્રમ...

રાજસ્થાન દેશમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ… ગુજરાતનો ચોથો ક્રમ…

Published by : Rana Kajal

સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદનમાં રાજસ્થાન પ્રથમ ક્રમે આવી ગયું છે. રાજસ્થાનમાં દેશનાં ફૂલ ઉત્પાદનમાં 15.05 ટકા જેટલું દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશમાં દેશનાં કુલ ઉત્પાદનના 14.93 ટકા સાથે બીજાં ક્રમે જ્યારે મધ્ય પ્રદેશમાં 8.06ટકા દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે આમ મધ્ય પ્રદેશનો નંબર ત્રીજા ક્રમે છે જયારે ગુજરાતમાં 7.56 ટકા સાથે ચોથા ક્રમે અને આંધ્ર પ્રદેશમાં 6.97ટકા દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તેથી આંધ્ર પ્રદેશ દેશમા પાંચમા સ્થાને છે અત્રે નોંધવું રહ્યું કે દેશમા ઍક સમય એવો પણ હતો જયારે ગુજરાત દૂધ ઉત્પાદનમાં મોખરાના સ્થાને હતું. સાથેજ સમગ્ર દેશમા શ્વેત ક્રાંતિ ની ચળવળ પણ ગુજરાત માંથીજ ઉભી થઇ હતી. સાથેજ સહકારી ધોરણે દૂધ ઉત્પાદન પણ ગુજરાતમાંજ શરૂ થયુ હતું. તેમજ ” અમૂલ” કે જે વિશ્વમાં સૌથી વધુ વેચાણ ધરાવે છે. તે પણ ગુજરાતનીજ બ્રાંડ છે તેમ છતાં ઘણા બધા કારણોસર ગુજરાતનો ક્રમ દૂધ ઉત્પાદનમાં નીચો જઇ રહ્યો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!