Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવલસાડમાં હેર સ્ટાઈલના શોખીન યુવાનને અખતરો ભારે પડ્યો...

વલસાડમાં હેર સ્ટાઈલના શોખીન યુવાનને અખતરો ભારે પડ્યો…

વલસાડના વાપીના સુલપડમાં હેર સ્ટાઈલના શોખીનોને સાવધાન કરતી ઘટના સામે આવી છે. યુવકને હેર સ્ટાઈલ કરવા માટે નવો અખતરો કરવો ભારે પડ્યો છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સુલપડ ગામમાં આ વિચિત્ર બનાવ બન્યો છે.હેર સલૂનમાં યુવક વાળ કપાવવા ગયો હતો તે દરમિયાન કેમિકલથી વાળ કાપવા જતાં દુર્ઘટના બની હતી. કાતરથી વાળ કાપવાને બદલે કેમિકલથી વાળ કપાવવાનો અખતરો કર્યો હતો. નવી સ્ટાઈલથી વાળ કાપવા જતા દુર્ઘટના ઘટી છે. યુવકનુ માથું ભડભળ બળવા લાગ્યું હતું. અને યુવક ગળાના ભાગ સુધી દાઝી ગયો હતો. જે બાદ તેને તાત્કાલિક 108 એમ્બયુલન્સ મદદ વડે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security