Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchવાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી

વાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેજ વાલિયા દ્વારા ગ્રીન ગુજરાત ક્વીન ગુજરાત અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કોલેજના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,મામલતદાર એ.ડી.મિસ્ત્રી,નવચેતન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી કે.વી.સયાણીયા,ટ્રસ્ટી અશ્વિનસિંહ વિહારીયા,વન વિભાગના આર.એફ.ઓ. મહિપાલસિંહ ગોહિલ,કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શર્મિલાબેન પટેલ,નિમિષાબેન તેમજ યુવા ભાજપના પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security