Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalવિશ્વમાં આ વર્ષે 13 કરોડ બાળકોનો જન્મ તો 6.5 કરોડ લોકોના મોત…..

વિશ્વમાં આ વર્ષે 13 કરોડ બાળકોનો જન્મ તો 6.5 કરોડ લોકોના મોત…..

દુનિયામાં આ વર્ષે 13 કરોડ બાળકોનો જન્મ થયો છે. વિશ્વમાં જન્મેલા 13 કરોડ બાળકોમાંથી લગભગ 2.50 કરોડ બાળકો એકલા ભારતમાં જ જન્મે છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે જો વસ્તી વૃદ્ધિનો દર એવો જ રહ્યો તો 14 એપ્રિલ, 2023 સુધીમાં ભારતની વસ્તી ચીન કરતા વધી જશે.

એક કરોડથી વધુ લોકો કુપોષિત છે. યમનમાં સૌથી વધુ 45% વસ્તી કુપોષિત છે અને ભૂખમરોથી પીડાય છે. બીજા સ્થાને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક છે, જ્યાં 44% વસ્તી કુપોષિત અથવા ભૂખી છે. સંયુક્ત રાષ્ટ્રના ‘ધ સ્ટેટ ઑફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2022’ અનુસાર ભારતમાં 220 મિલિયનથી વધુ લોકો કુપોષિત છે.

દેશમાં સ્થૂળતાથી પીડિત સૌથી વધુ 61% યુવા વસ્તી નૌરુમાં છે. આ મામલે ભારતનું રેન્કિંગ 187 છે. અહીં 3.9% યુવા વસ્તી સ્થૂળતાથી પીડિત છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન અનુસાર, 2030 સુધીમાં, વિશ્વમાં દર 5માંથી એક મહિલા અને 7માંથી એક પુરુષ સ્થૂળતાની સમસ્યાથી પરેશાન હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security