Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBOLLYWOODશાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને મોરક્કન ડાન્સર નોરા ફતેહી વચ્ચે ડેટિંગ?

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને મોરક્કન ડાન્સર નોરા ફતેહી વચ્ચે ડેટિંગ?

આર્યન ખાન અને નોરા ફતેહી વચ્ચે કંઈક રંધાઈ રહીયુ છે એવી અફા બી -ટાઉન ચાલી રહી છે. જોકે, કેટલાય લોકોને આ બંને હાલ જોડીમાં હોવાની વાત જ અવિશ્વનીય લાગી રહી છે.

એક બ્લોગિંગ પ્લેટફોર્મ પર આર્યન ખાન તથા નોરા ફતેહી એક જ જગ્યાએ પાર્ટી કરતાં દેખાયાં હતાં. એક જ જગ્યાએ એક મહિલા સાથે આર્યન ખાનની તથા નોરાની તસવીરો જોવા મળી હતી. તે પરથી એવું અનુમાન લગાવાયું હતું કે તેઓ બંને સાથે છે. આ અગાઉ તેઓ ન્યૂયોર્ક અને દુબઈમાં પણ સાથે પાર્ટીઓ કરી ચૂક્યાં હોવાનું કહેવાય છે.
આ તસવીરો વાયરલ બની હતી અને આર્યન અને નોરા વચ્ચે ખરેખર ડેટિંગ ચાલે છે કે કેમ તે અંગે જાતભાતની ચર્ચાઓ શરુ થઈ હતી.

કેટલાય લોકોના મતે આર્યનની એક્સ ગર્લફ્રેન્ડ અનન્યા હવે આદિત્ય રોય કપૂર તરફ ઢળી ચુકી છે એટલે આર્યન નવી પાર્ટનર શોધતો હોઈ શકે છે. જોકે, કેટલાય લોકોના મતે સાથે પાર્ટીઓ કરવી અને ડેટિંગ કરવું એ બે અલગ અલગ વાત છે અને માત્ર કેટલીક તસવીરોના આધારે ડેટિંગની વાત માની લેવાનું અવિશ્વસનીય છે.ઉલ્લેખનીય છે કે બોલીવૂડમાં સંખ્યાબંધ આઈટમ સોંગ્સ કરી ચુકેલી નોરા ફતેહી તાજેતરમાં ફીફા વર્લ્ડ કપમાં પણ પરફોર્મ કરીને વધુ જાણીતી બની ચુકી છે. બીજી તરફ આર્યન લેખન અને ડાયરેક્શન દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કરવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!