Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહોસ્પિટલમાં આગ લાગતા 6 વ્યક્તિઓના મોત નીપજ્યા….ડોક્ટર સહિત 6 જીવતા સળગ્યા…જીવ બચાવા...

હોસ્પિટલમાં આગ લાગતા 6 વ્યક્તિઓના મોત નીપજ્યા….ડોક્ટર સહિત 6 જીવતા સળગ્યા…જીવ બચાવા ડોક્ટર બાથટબમાં બેઠા રહ્યા….

અગમ્ય કારણોસર ઝારખંડના ધનબાદમાં શુક્રવારે રાતે 1 વાગ્યે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આગ લાગી હતી. તેમાં 6 લોકો જીવતા સળગી જઈ મૃત્યુ પામ્યા હતા.

ઝારખંડ ના ધનબાદ ખાતે હોસ્પીટલમા અગમ્ય કારણોસર આગ લાગી હતી. જૉકે શરૂઆતી તપાસ પછી પોલીસે જણાવ્યુ હતું કે આગ સ્ટોરરૂમમાંથી શરૂ થઈ હતી. ડોક્ટર બારીમાંથી પોતાનો જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા. નીચે ઉભેલા ફાયરકર્મી અને લોકો તેમને કહી રહ્યા છે કે ચિંતા ન કરશો ડોક્ટર … અમે આવી રહ્યા છીએ…અમે સિડીથી તમારી પાસે આવી રહ્યા છીએ. હાજરા ક્લિનિક એન્ડ હોસ્પિટલમા આગ લાગી હતી. ડોક્ટર પરિવાર સહિત ક્લિનિકના પહેલા માળે રહેતા હતા. ઘટનામાં ડોક્ટર દંપતી, તેમની નોકરાણી, ડોક્ટરના ભત્રીજા સહિત 6 લોકોનાં મોત થયાં છે. તમામના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળ્યા હતા. પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security