ઈન્ડોનેશિયાનો કાન 88વાર લગ્ન કરશે તેવી ધટના બનતા સૌથી વધુ વાર લગ્ન કરવા અંગેનો વર્લ્ડ રેકોર્ડ સર્જાય તેવી સંભાવના છે. એટલુ જ નહી પરંતુ કાનની ઉંમર માત્ર 61 વર્ષની છે અને તે પોતાની ઉમર કરતાં વધુ વખત પરણી રહયો છે. સાથે જ નવાઈની બાબત એ છે કે હાલ કાન એ મહિલા સાથે લગ્ન કરી રહ્યો છે. જેને પહેલા છૂટા છેડા આપી ચુક્યો હતો. કાને પ્રથમ લગ્ન 14 વર્ષની વયે કર્યાં હતા. કાનના 88મી વારના લગ્ન કદાચ વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.