Home News Update Nation Update નવી મુંબઈમા બે રાજ્યોની NCB ટીમે પાડ્યા દરોડા

નવી મુંબઈમા બે રાજ્યોની NCB ટીમે પાડ્યા દરોડા

0
  • 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું

મહારાષ્ટ્રમાં એક સંયુક્ત ઓપરેશનમાં, મુંબઈ NCB અને ચેન્નાઈ NCBએ નવી મુંબઈના ઉલવે વિસ્તારમાં દરોડા પાડીને ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
આ પહેલા આસામના કરીમગંજ જિલ્લામાં પોલીસે 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે પોલીસ દ્વારા બે તસ્કરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version