Home Bharuch પેટ્રોનેટ એલ એન જી કંપની દહેજ ખાતે રૂ ૧૮૫૦ કરોડનું મૂડી રોકાણ...

પેટ્રોનેટ એલ એન જી કંપની દહેજ ખાતે રૂ ૧૮૫૦ કરોડનું મૂડી રોકાણ કરશે     

0

ભરૂચ જીલ્લાની દહેજ જીઆઇડીસી ખાતે વધુને વધુ મૂડીરોકાણ થઇ રહ્યું છે દેશ-વિદેશની કંપનીઓ દહેજ ઓદ્યોગિક વિસ્તારોમાં જંગી મૂડી રોકાણ કરી રહી છે પેટ્રોનેટ એલ એન જી કપની રૂ ૧૮૫૦ કરોડનું મૂડી રોકાણ કરશે જેમાં રૂ ૬૦૦ કરોડ દહેજ ટર્મિનલ ખાતે આયાતી ગેસની ક્ષમતા હાલ જે વાર્ષિક ૧૭.૫ મેટ્રિક ટન છે તે વધારીને ૨૨.૫ મેટ્રિક ટન વાર્ષિક કરવામાં આવશે. તેમજ ૨ વધુ એલએનજી ટેંક રૂપિયા ૧૨૫૦ કરોડનું રોકાણ કરી બનાવવામાં આવશે. હાલમાં કંપની ૬ સ્ટોરેજ ટેંક ધરાવે છે. સુત્રોના જણાવ્યા મુજબ દેશની સોથી મોટી ગેસ આયાત કરતી પેટ્રોનેટ કપની આગામી ૫ વર્ષ માં રૂ ૪૦ હજાર કરોડનું મૂડીરોકાણ કરશે. જે દ્વારા આયાતી ગેસ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા બિઝનેસ દ્વારા કંપનીએ વાર્ષિક કરોડો રૂપિયાની નફાકારકતા મેળવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version