Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateરાજ્યની સહકારી સંસ્થાઓમાં ભાજપનો દબદબો.... કોંગ્રેસનો ભારે રકાશ..

રાજ્યની સહકારી સંસ્થાઓમાં ભાજપનો દબદબો…. કોંગ્રેસનો ભારે રકાશ..

Published by : Rana Kajal

ગુજરાત રાજયના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ વધતું જાય છે તો કોગ્રેસનો ભારે રકાસ થઈ રહયો છે. નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લા સહીત રાજ્યની લગભગ તમામ સહકારી સંસ્થાઓનો મુખ્ય આધાર ગ્રામ્ય વિસ્તાર છે એક સમય એવો હતો કે જ્યારે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમા છવાયેલી રહેતી હતી. પરંતુ હવે કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારમા પણ વર્ચસ્વ ગુમાવ્યું હોવાનુ જણાઈ રહ્યું છે. આ અંગે વિગતે જોતા ઍક સર્વે મુજબ રાજ્યની મુખ્ય 360 સહકારી સંસ્થાઓ પૈકી 302માં ભાજપની સત્તા છે. જ્યારે માત્ર 44 સહકારી સંસ્થાઓમા કૉંગ્રેસ છે. જ્યારે 14 સંસ્થાઓમાં હાલ વહીવટદારનું સાશન છે.રાજ્ય સ્તરની સહકારી સંસ્થાઓ હોય કે જિલ્લા સ્તરની સહકારી બેંકો, દૂધ સંઘો હોય, એ.પી.એમ.સી હોય કે સહકારી વેચાણ સંઘો હોય આ તમામ સહકારી સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ વધતું જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security