Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વરમાં ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર બિહારી યુવાનનું 6થી 7...

અંકલેશ્વરમાં ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર બિહારી યુવાનનું 6થી 7 વખત દુષ્કર્મ…

  • ગર્ભ રહી જતા માતાને હેવાન પરપ્રાંતીયના કૃત્યની જાણ થતાં પોલીસ ફરિયાદ
        • અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય બિહારી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે.
        • અંકલેશ્વર શહેરના એક વિસ્તસરમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી મોબાઈલ ચાર્જ કરવા નજીકમાં રહેતા મૂળ બિહારના સાહિલ ફિરોજ અંસારીના ઘરે જતી હતી. આ હવસખોરે સગીરાની એકલતાનો લાભ લઈ ગત જુલાઈથી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર સુધીમાં આ હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું. નરાધમ સામે માતાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
        RELATED ARTICLES

        LEAVE A REPLY

        Please enter your comment!
        Please enter your name here

        - Advertisment -
        Google search engine
        100FansLike
        300FollowersFollow
        400FollowersFollow
        700SubscribersSubscribe

        Most Popular

        Recent Comments

        ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
        ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
        error: Content is protected !!
        Malcare WordPress Security