Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઇજિપ્તમાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં પડી જતાં 22 લોકોના મોત, 7 ઘાયલ..

ઇજિપ્તમાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં પડી જતાં 22 લોકોના મોત, 7 ઘાયલ..

ઇજિપ્તમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બસ અકસ્માતનો ભોગ બન્યો હતો. મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં પડી હતી. આ ઘટનામાં 22 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત ઉત્તર દખાલિયા પ્રાંતમાં થયો હતો. ઇજિપ્તના સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું કેબસ હાઇવે પરથી ઉતરી અને ઉત્તર દખાલિયા વિસ્તારમાં આઘા ખાતે મન્સૌરા નહેરમાં પડી. આ ઘટના બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના દરમિયાન 18 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!