Published by : Rana Kajal
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી તા ૧૨ નવેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન મતદારોએ કર્યુ હતું.મતદાન 65.50% જેટલું નોંધાયું છે. હિમાચલ ની ચૂંટણીમાં એક રસપ્રદ બાબત એ રહી હતી કેવિશ્વના સૌથી ઊંચા મતદાન મથક પર 99% મતદાન નોંધાયું હતું. ફૂલ 52 મતદારોમાંથી 51ને મતદાન કર્યુ હતું.હિમાચલમાં મતદારોના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક તરફ લોકો બરફ ચાલીને વોટ આપવા જઈ રહ્યા હતા તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક તાશિગાંગમાં 52 માંથી 51 મતદારોએ મતદાન કર્યું હતુ.




