Home News Update Nation Update કહાની કિસ્મત કી… જેની જમીનમાંથી હીરા નીકળે તેનો માલિક એ જ જમીન...

કહાની કિસ્મત કી… જેની જમીનમાંથી હીરા નીકળે તેનો માલિક એ જ જમીન પર મજૂરી કરે…

0

Published by : Rana Kajal

નસીબના ખેલ પણ અનેરા હોય છે જેમકે જેની માલિકીની જમીનમાંથી હીરા નીકળતા હોય તેવી જમીનનો માલિકએ જ જમીન પર કાળી મજૂરી કરી ખેતી કરતો હોય…દેશના છત્તીસગઢ રાજયના ગરિયાબંધ વિસ્તારમાંથી હીરા મળી આવવાની ધટના બની હતી. વર્ષો પહેલા હીરા મળી આવ્યા હતા તેથી સરકારે આ વિસ્તાર હસ્તગત કરી લીધો. જમીનના માલિક એવા ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું આ ગરિયાબંધ વિસ્તાર રાયપુરથી આશરે 200 કિલોમીટર દુર આવેલ છે. હાલમાં આ વિસ્તારમાં ઘણા લોકો ખેત મજૂરી કરી રહ્યા છે નવાઈની વાત તો એ છે કે જે જમીનમાંથી હીરા મળી આવ્યા હતા. તે જમીનના વારસદારો હાલ મજૂરી કરી રહ્યા છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version