Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentકિયારા અડવાણી વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે…

કિયારા અડવાણી વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે…

Published by : Vanshika Gor

કિયારા અડવાણી પોતાની મનમોહક અદાઓથી લોકોનું દિલ જીતી લે છે. હાલમાં જ અભિનેત્રીને ફિલ્મ શેરશાહ અને જુગ્જગ જીયો માટે અનુક્રમે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ અને ‘પર્ફોર્મર ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. હવે અભિનેત્રી સૌપ્રથમ વુમેન્સ પ્રીમિયર લીગ 2023 માટે તૈયાર છે. તે મુંબઈમાં યોજાનારી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.

કિયારા અડવાણી BCCI દ્વારા આયોજિત વુમન્સ પ્રીમિયર લીગ 2023ના ઉદઘાટન સમારોહમાં પરફોર્મન્સ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી લાઈવ ઈવેન્ટમાં બોલિવૂડના શાનદાર ગીતો પર ડાન્સ કરશે. વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચ 4 માર્ચ, 2023ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. છે. WPL 2023 એ વુમન્સ પ્રીમિયર લીગની પ્રારંભિક સીઝન છે, જે BCCI દ્વારા આયોજિત મહિલા ફ્રેન્ચાઇઝી T-20 ક્રિકેટ લીગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security