Home News Update Nation Update કેટલું વિચિત્ર કહેવાય… મૂળ માત્ર 8 કરોડનો પ્રોજેકટ 53 વર્ષ બાદ 5177...

કેટલું વિચિત્ર કહેવાય… મૂળ માત્ર 8 કરોડનો પ્રોજેકટ 53 વર્ષ બાદ 5177 કરોડમાં પુર્ણ થયો…

0

Published by : Rana Kajal

દેશમાં ચોક્કસ આયોજન વિનાના મુકવામાં આવતા પ્રોજેક્ટો કેટલા ખર્ચાળ સાબિત થાય છે. તેનું ઍક ઉદાહરણ જાણવા મળેલ છે જેમાં મૂળ માત્ર 8 કરોડનો પ્રોજેકટ 53 વર્ષે સાકાર થતા આ પ્રોજેક્ટ પાછળ 5177 કરોડ નો કુલ ખર્ચ થયો હતો.. આ પ્રોજેક્ટ અંગે વધુ વિગતે જોતા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં નીલવાંડા ડેમનો પ્રોજેક્ટ લગભગ 53 વર્ષ બાદ પુર્ણ થયો છે. 1970 માં માત્ર 8 કરોડના ખર્ચે ડેમ બનાવવા અંગેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ અનેક કારણોસર આ પ્રોજેક્ટનું કામ લંબાતું ગયું અને સાથે સાથે ખર્ચ વધતો ગયો. હવે ખર્ચમાં 655 ગણો વધારો થયા બાદ હવે આ ડેમ 53 વર્ષે પુર્ણ થયો છે. ત્યારે એમ પણ કહેવાય રહ્યું છે કે ડેમનું સ્વપ્ન જોનાર ખેડૂતની ત્રીજી પેઢી ડેમ સાકાર થતો જોઈ તેમની આંખમાં હર્ષના આસું આવી ગયા હતા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version