ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે આગામી ટૂંક જ સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે ગત ટર્મમાં જે ઉમેદવારો હતા તે પૈકી 45 મુરતિયાઓ એવા હતા જેઓ સામે ક્રિમિનલ કેસ નોંધાયા હતા. કોણ છે આ મુરતિયાઓ આવો જાણીએ
| ક્રમ | ધારાસભ્યનું નામ | બેઠક | ગુનાની સંખ્યા |
| 1 | શૈલેષભાઈ સોટ્ટા-ભાજપ | ડભોઇ | 11 |
| 2 | બાબુ જમનાદાસ પટેલ | દસક્રોઇ | 4 |
| 3 | શશીકાન્ત પંડ્યા -ભાજપ | ડીસા | 2 |
| 4 | રાજેન્દ્રસિંહ ચાવડા -ભાજપ | હિંમતનગર | 1 |
| 5 | ધર્મેન્દ્રસિહ જાડેજા -ભાજપ | જામનગર ઉત્તર | 3 |
| 6 | પ્રધ્યુમનસિંહ જાડેજા ભાજપ | અબડાસા | 1 |
| 7 | પ્રદીપ પરમાર | આસરવા | 2 |
| 8 | પુરુષોત્તમ સોલંકી ભાજપ | ભાવનગર ગ્રામ્ય | 6 |
| 9 | જીતુ વાઘાણી-ભાજપ | ભાવનગર વેસ્ટ | 4 |
| 10 | ડો નિમાબહેન આચાર્ય | ભુજ | 1 |
| 11 | કુંવરજી બાવળીયા -ભાજપ | જસદણ -રાજકોટ | 2 |
| 12 | જવાહર ચાવડા -ભાજપ | માણાવદર -જૂનાગઢ | 3 |
| 13 | કાંધલ જાડેજા એનસીપી | કુતિયાણા | 11 |
| 14 | કિરીટકુમાર પટેલ -કોંગ્રેસ | પાટણ | 12 |
| 15 | ભાવેશ કટારીયા -કોંગ્રેસ | ઝાલોદ | 6 |
| 16 | ભગવાન બારોટ -કોંગ્રેસ | તલાલા | 6 |
| 17 | જયેશ રાદડિયા -ભાજપ | જેતપુર | 2 |
| 18 | હર્ષ સંધવી -ભાજપ | મજુરા સુરત | 3 |
| 19 | અરવિંદ રૈયાણી -ભાજપ | રાજકોટ પૂર્વ | 1 |
| 20 | રાજેન્દ્ર ત્રિવેદી -ભાજપ | રાવપુર – વડોદરા | 1 |
| 21 | કેતન ઇનામદાર -ભાજપ | સાવલી વડોદરા | 3 |
| 22 | જેઠાભાઈ ભરવાડ -ભાજપ | શેહરા | 1 |
| 23 | ગોવિંદ પરમાર -ભાજપ | ઉમરેઠ | 2 |
| 24 | પ્રદીપસિહ જાડેજા -ભાજપ | વટવા | 1 |
| 25 | રાઘવજી પટેલ -ભાજપ | જામનગર ગ્રામ્ય | – |
| 26 | હર્ષદ રિબડીયા -કોંગ્રેસ | વીસાવદર | 1 |
| 27 | નિરંજન પટેલ -કોંગ્રેસ | આણંદ | 4 |
| 28 | અજિતસિહ -કોંગ્રેસ | બાલાસિનોર | 1 |
| 29 | વીરજી ટુમ્મર -કોંગ્રેસ | લાઠી | 9 |
| 30 | જિજ્ઞેશ મેવાણી -કોંગ્રેસ | વડગામ | 4 |
| 31 | મંગળભાઈ ગાવીત -કોંગ્રેસ | ડાંગ | 3 |
| 32 | ભીખાભાઇ જોષી -કોંગ્રેસ | જૂનાગઢ | 1 |
| 33 | મહમ્મદ પીરઝાદ -કોંગ્રેસ | વાંકાનેર | 6 |
| 34 | અશ્વિન કોટવાલા -કોંગ્રેસ ( હવે ભાજપમાં ) | ખેડબ્રહ્મા | 1 |
| 35 | વિમલ ચુડાસમા -કોંગ્રેસ | સોમનાથ | 2 |
| 36 | હિંમતસિંહ પટેલ -કોંગ્રેસ | બાપુનગર | 2 |
| 37 | પરેશ ધાનાણી -કોંગ્રેસ | અમરેલી | 4 |
| 38 | લલિતકુમાર વસોયા -કોંગ્રેસ | ધોરાજી | 2 |
| 39 | જીતુ ચૌધરી -કોંગ્રેસ | કપરાડા | 1 |
| 40 | રાજેન્દ્ર્સિહ ઠાકોર -કોંગ્રેસ | મોડાસા | 1 |
| 41 | અમરિશ ડેર -કોંગ્રેસ | રાજુલા | 1 |
| 42 | વિક્રમ માડમ -કોંગ્રેસ | જામ ખંભાળિયા | 1 |
| 43 | પુનમ પરમાર -કોંગ્રેસ | સોજીત્રા | 1 |
| 44 | કનુભાઈ માથુભાઈ -કોંગ્રેસ | તળાજા | 1 |
| 45 | અનંતકુમાર પટેલ -કોંગ્રેસ | વાંસદા | 1 |




