Published By : Parul Patel
ટ્રેનની મુસાફરી દરમિયાન તબિયત બગડે તો એ માટે મધ્યરેલવેએ બીમાર યાત્રીની મદદ માટે 24/7 સેવા શરૂ કરી છે. જેની મદદથી તમે ડોક્ટરને તમારી સામે જોઈ શકો છો અને મદદ મેળવી શકો છો. આ માટે યાત્રી રેલ મદદ એપ થી અથવા ટ્રેન કંડકટર યાત્રા ટિકિટ પરીક્ષક અથવા ટ્રેન પ્રબંધકનો સંપર્ક કરી આગલા સ્ટેશન પર ટ્રેનમાં ડોક્ટરને બોલાવી શકાય છે.
ડોક્ટરને બોલાવવા માટે શું કરવું જોઈએ આ અંગે આપણે વીડિયોમાં જોઈશું…




