Home News Update My Gujarat ધોરણ 12 સાયન્સ તેમજ ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને તા.12મી મેના રોજ મળશે…

ધોરણ 12 સાયન્સ તેમજ ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને તા.12મી મેના રોજ મળશે…

0

Published by : Rana Kajal

શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા માર્કશીટ અને પ્રમાણપત્રો તા.10મી મેના રોજ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે. બીજા દિવસે સ્કૂલો ખાતે માર્કશીટ મોકલી આપવામાં આવશે અને ધોરણ 12 સાયન્સ તેમજ ગુજકેટની માર્કશીટ તા.12 મી મેના શુક્રવારે વિદ્યાર્થીઓ જે તે શાળા ખાતેથી મેળવી શકશે એમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version