Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEntertainmentફેમિલી ડ્રામા સિરિયલ અનુપમામાં આવશે નવો વળાંક.. વનરાજ વધુ એક વખત પિતા...

ફેમિલી ડ્રામા સિરિયલ અનુપમામાં આવશે નવો વળાંક.. વનરાજ વધુ એક વખત પિતા બનશે

લોકપ્રિય ફેમિલી સિરિયલ અનુપમામાં નવો વળાંક આવવા જઈ રહ્યો છે.શોના આગામી એપિસોડમાં કાવ્યા ઘરના સભ્યોને ખુશખબર આપવા જઈ રહી છે.કાવ્યા કહેશે કે તે માતા બનવાની છે. બીજી બાજુ વનરાજને તેની આધેડ ઉંમરમાં પિતા બનતા શરમ અનુભવશે.. અને કાવ્યા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. બીજી બાજુ, પાંખીના જીવનમાં બધું બરાબર નથી..ટીવી સિરિયલ અનુપમામાં દર અઠવાડિયે કંઈક મોટું અને રસપ્રદ જોવા મળે છે.આ જ કારણ છે કે ઘણા દર્શકો શો જુએ છે અને પસંદ કરે છે.અનુપમાના જીવનમાં ઉતાર-ચઢાવ અને તેની આસપાસના લોકોની હરકતો હંમેશા દર્શકોનું મનોરંજન કરે છે. હવે શોમાં બીજો મોટો ચોંકાવનારો ટ્વિસ્ટ આવવાનું છે. કાવ્યા પરિવારના સભ્યોને સારા સમાચાર આપવા જઈ રહી છે કાવ્યા માતા બનવા જઈ રહી છે.

પરિતોષ નોકરી મેળવવાનો છે. હવે તેની અને કિંજલ વચ્ચેના સંબંધો સુધરશે સાથે જ કાવ્યાના ગૂડ ન્યુઝથી બાધા ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.અનુપમામાં આ પહેલા ઘણા શાનદાર ટ્વિસ્ટ જોયા છે. આધેડ વયમાં અનુના પોતાના લગ્ન ચાહકોને પસંદ આવ્યા હતા. આવી સ્થિતિમાં કાવ્યાના માતા બનવાની વાત શોના પાત્રો અને ચાહકો માટે પણ મોટી
વાત છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security