Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentબાયડમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા 2 બાળકો સહિત દંપતીનું મોત…કુલ 4ના મોત...

બાયડમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા 2 બાળકો સહિત દંપતીનું મોત…કુલ 4ના મોત નીપજ્યા…ગાબટ રોડ બની હતી ધટના…

Published By : Parul Patel

અરવલ્લી સહીત રાજ્યમા જીવલેણ અકસ્માતના બનાવો વધી રહ્યા છે…

આજે તા 2 એપ્રિલના રોજ વધુ એક અકસ્માતની ધટના અરવલ્લી જિલ્લાના બાયડમાં બની. આ ઘટના વહેલી સવારે બની હતી જેમાં એક LPG ગેસ સપ્લાય કરતા ટ્રકે બાઈકને અડફેટે લેતા 2 બાળકો સહિત દંપતીનું સ્થળ મોત નિપજ્યું છે.

આ ઘટનાની વધુ વિગત મુજબ અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારે LPG સપ્લાય કરતા એક ટ્રકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના ગાબટ રોડ પર બની હતી. આ ગંભીર અકસ્માતમાં બાઈક સવાર બાળકો સહિત દંપતીનું મોત થયુ છે. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ તપાસ શરુ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પતિ-પત્નિ અને બાળકો બાઈક પર જતા હતા, તે દરમિયાન ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!