Published by : Rana Kajal
બિપર જોય વાવાઝોડાની ઇન્ટર નેશનલ સ્પેસ સ્ટેશને તસવીર લીઘી હતી. જે તસવીર વાયરલ થઈ હતી સંયુક્ત આરબ અમીરાત યુ.એ.આઇ. ના અવકાશ યાત્રી સુલતાન અને નેયાદીએ લીધેલ બીપોર જોય વાવાઝોડાની તસવીર વાયરલ થઈ હતી. દેશના 8 જેટલા રાજ્યોમાં બીપોરજોય વાવાઝોડા ના પગલે ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામા આવી છે તા 17 સુઘી દેશના મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, અંદામાન નિકોબાર દ્વીપ , હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભારે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે