Home BOLLYWOOD બોલિવૂડના અભિનેતા અજય દેવગનના ભત્રીજા ડેનિશ દેવગણ, નિર્દેશનમાં પોતાનું નસીબ અજમાવશે…

બોલિવૂડના અભિનેતા અજય દેવગનના ભત્રીજા ડેનિશ દેવગણ, નિર્દેશનમાં પોતાનું નસીબ અજમાવશે…

0

Published By:-Bhavika Sasiya

અભિનેતા અજય દેવગનનો ભત્રીજો દાનિશ દેવગન છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ડેનિશ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ડેનિશ ‘હંજુ’ ગીતથી નિર્દેશક તરીકે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતો જોવા મળશે.

‘હંજુ’ ગીતના વીડિયોમાં પ્રિયંક શર્મા અને ઈશિતા રાજ લીડ રોલમાં છે. ગીતની સત્તાવાર રિલીઝ તારીખની હજુ રાહ જોવામાં આવી રહી છે. દાનિશ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’, ‘હેલિકોપ્ટર ઈલા’, ‘ધ બિગ બુલ’ જેવા ઘણા પ્રોજેક્ટ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તે ‘રનવે 34’, ‘ભોલા’ અને ‘ભુજઃ ધ પ્રાઇડ’માં પણ ક્રિએટિવનો ભાગ રહી ચૂક્યો છે.

ડેનિશ દેવગનને સહાયક તરીકે સફળતા મળી છે. તે અજય દેવગન ફિલ્મ્સમાં કન્ટેન્ટ હેડ પણ છે અને હવે ડિરેક્ટર તરીકે નવી સફર શરૂ કરી રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version