Home BOLLYWOOD બોલિવૂડના શહેનશાહનો ટ્વીટ પર બ્લુ ટિકનો રમુજી પ્રતિક્રિયા….

બોલિવૂડના શહેનશાહનો ટ્વીટ પર બ્લુ ટિકનો રમુજી પ્રતિક્રિયા….

0

Published by : Vanshika Gor

ટ્વિટરે અનપેઇડ એકાઉન્ટ્સ ધરાવતા ઘણા સેલેબ્સના ટ્વિટર પરથી બ્લુ ટિક છીનવી લીધી. ટ્વિટરે તેની જાહેરાતમાં કહ્યું કે, વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી ફ્રી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. આ સાથે ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ રહેતા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસેથી પણ ટ્વિટરે બ્લુ ટિક છીનવી લીધું હતું. જેને લઇને બિગ બી એ રમુજી ટ્વીટ કરી છે.

અમિતાભ બચ્ચને ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે, “T 4623 A Twitter ભૈયા! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પૈસા પણ ભરી દીધા છે… તો ભાઈ, અમારા નામની આગળ જે બ્લૂ ટીક છે, તે પાછું લાવી આપો ને… જેથી લોકોને ખબર પડે કે આ અમે જ છીએ. અમે હાથ જોડીએ છીએ. ??ચાહકો પણ અમિતાભ બચ્ચનના આ ટ્વિટ પર રમુજી ટિપ્પણી કરી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version