Published By : Aarti Machhi
કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા.જે ઘટનાને વખોડી કાઢી ભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આચાર્ય ડૉ.એન.બી.પટેલ તેમજ અઘ્યાપકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા.