Home Bharuch ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 5000 તિરંગાઓનું...

ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 5000 તિરંગાઓનું વિતરણ…

0

Published By : Aarti Machhi

“હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેકટર પ્રવીણ કાછડીયા અને શાળા પરિવાર દ્વારા 5000 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,કલેકટર તુષાર સુમેરા, અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટૉદરિયા, ભરૂચ જિલ્લાશિક્ષણાધિકારી, સ્વાતિબેન રાઉલ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરાયુ હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version