Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચની ભજન મંડળી એ શેરડી સાઈબાબા માં તબલા સાથે ભજનની સૂરીલી શામ...

ભરૂચની ભજન મંડળી એ શેરડી સાઈબાબા માં તબલા સાથે ભજનની સૂરીલી શામ જમાવી..

Published by : Vanshika Gor

ભરૂચ સાંઈ સમાધી મંદિર શતાબ્દી મંડપ શેરડી પરિવાર દ્વારા દેશભરમાં ભજન માટે આમંત્રણ આપવામાં આવતા હોય છે, ભરૂચના પંકજ મકવાણા ગ્રુપ દ્વારા સાંઈ ભજન મંડળને શિરડી ના મઁદિરમાં ભજન માટે આમંત્રણ મળતા ભરૂચના પંકજ મકવાણાના ગ્રુપ દ્વારા શિરડી મંદિર ખાતે સાંઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં સ્વર પંકજ મકવાણા, જીતુ રાણા, બેન્જો માસ્ટર જયેશ મકવાણા, તબલા માસ્ટર મીત ટેલર, ઢોલક માસ્ટર રાજુ રાવલ, કોરસ પર પ્રવીણ પટેલ અને ધર્મેશ રાણા, જયેશ જાદવ, સતીશ પટેલ, મંજીરા પ્રદીપ રાણાએ સાથ આપી શીરડીમાં ભજનની રમઝટ જમાવી હતી.સહુએ ભરૂચની આ ભજન મંડળીને બિરદાવી હતી…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!