Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratમુસાફરોને મોટી રાહત…. અમદાવાદ ટર્મિનલમાં પ્રવેશ લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં

મુસાફરોને મોટી રાહત…. અમદાવાદ ટર્મિનલમાં પ્રવેશ લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં

  • ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્લાઇટની ટિકિટ હવે બારકોડથી સ્કેન કરાશે

અમદાવાદથી હવાઈ મુસાફરી કરનારાઓ માટે રાહત ભર્યા સમાચાર પ્રાપ્ત થઈ રહયા છે. હવે ટર્મિનલમા પ્રવેશ મેળવવા માટે મુસાફરોએ રાહ નહીં જોવી પડે ..

અમદાવાદ એરપોર્ટ પરથી ટર્મિનલમાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા હવે ગેટ પર બારકોડ સિસ્ટમ શરૂ કરાઈ છે. ટિકિટનું મેન્યુઅલ ચેકિંગ થતું હોવાથી લાંબી લાઈન લાગતી હતી. હવે બંને ગેટ પર બારકોડ સ્કેન મશીન મુકાતા ફ્લાઇટ સહિતની વિગતો સ્ક્રિન પર દેખાશે. પેસેન્જરે માત્ર આઈડી બતાવવાનું રહેશે. હાલ સીઆઈએસએફના જવાનો ફ્લાઇટની ટિકિટ અને આઇડી ચેક કરે પછી જ ટર્મિનલમાં પ્રવેશ આપવામાં આવે છે.આ વ્યવસ્થા કરવામાં આવતા મુસાફરોને મોટી રાહત મળશે એમ મનાઇ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security