Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમેરઠની એક શાળામા વિજ્ઞાન અને ગણિતની સાથે ભણવાય છે ગીતાના શ્લોકો...

મેરઠની એક શાળામા વિજ્ઞાન અને ગણિતની સાથે ભણવાય છે ગીતાના શ્લોકો…

  • મેરઠની બીડીએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગીતા અભિયાન
  • શાળામાં વિજ્ઞાન અને ગણિતની સાથે ગીતાનો અભ્યાસ
  • વિદ્યાર્થીઓ ગીતાના તમામ શ્લોકો અર્થ સાથે સમજાવે છે

મેરઠની બીડીએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક અનોખુ અભિયાન જોવા મળી રહ્યું છે. જ્યાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી અને ગણિત સહિતના અન્ય વિષયોની સાથે ગીતા સાહિત્યનો અભ્યાસ પણ શીખવવામાં આવી રહ્યો છે. ત્યારે નવાઈને વાત તો એ છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ પણ તમને ગીતાના તમામ શ્લોકો તેમના અર્થ સાથે સમજાવે છે. આ દ્રશ્ય મેરઠના જાગૃતિ વિહાર સ્થિત બીડીએસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જોવા મળ્યું છે. આ એક ખાનગી શાળા છે. જ્યાં, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી તેમજ ગીતા સાહિત્ય શીખવવામાં આવે છે. જેથી, કરીને અભ્યાસ કરીને તમે તમારા જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સારી રીતે સામનો કરી શકો. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ પણ સમસ્યાનું સમાધાન મળતું ન હોય ત્યારે ગીતનું પઠન તમને દરેક સમસ્યામાંથી બહાર નીકાળે છે અને તમને સારથિ તરીકે સાચો માર્ગ બતાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security