Wednesday, May 13, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalમેરા દેશ મહાન… 11 હજાર કરતા વધુ ટેકનોક્રેટ અમેરિકાથી ભારત પરત થયા….

મેરા દેશ મહાન… 11 હજાર કરતા વધુ ટેકનોક્રેટ અમેરિકાથી ભારત પરત થયા….

Published by : Rana Kajal

હવે પોતાના ભવિષ્યને ઊજળું બનાવવા વિદેશમાં સેટ થઈ ગયેલા ભારતીય દેશમાં પરત ફરવા ઉત્સુક થયા છે વાસ્તવમાં વીતેલા ઍક વર્ષમાં 11હજાર કરતા વધુ ટેકનોક્રેટ ભારત પરત આવી ગયા છે… અમેરિકામા છેલ્લા એક વર્ષમા ગુગલ, એમેઝોન, અને મેટા જેવી કંપનીઓમા જે ભારતીય કર્મચારીઓની છટણી કરવામાં આવી તેમનું જીવન અંધકારમય બની ગયું હતું. તેઓ નીરાશ પણ થઈ ગયા હતા પરંતુ તેવામાં ભારતના અર્થકારણના આકર્ષણ સમા 50 હજાર કરતા વધુ સ્ટાર્ટઅપમા ઉજળી શક્યતા જણાતા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો ફરી વતન પાછા ફરી રહ્યા છે. વાસ્તવમાં 11હજાર કરતા વધુ ટેકનો ક્રેટ અમેરિકાથી ભારત પરત આવી ગયા છે અને આવનાર દિવસોમાં વધુ ટેકનોક્રેટ પરત આવે તેવી ઉજળી સંભાવના જણાઈ રહી છે. આમ થવાથી બે ફાયદા થશે સૌથી પહેલો ફાયદો ભારતીય સ્ટાર્ટઅપ ને મજબૂતી મળશે અને બીજો ફાયદો ટેલેન્ટ પુલમાં વધારો થશે એટલેકે ભારત પરત આવનારાઓના અનુભવનો લાભ પણ મળશે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security